The focus of these things should be kept before intercourse
  • Home
  • Featured
  • સંભોગ કરતા પહેલા ખાસ રાખવું જોઇએ આ વાતોનું ધ્યાન,નહીંતર…

સંભોગ કરતા પહેલા ખાસ રાખવું જોઇએ આ વાતોનું ધ્યાન,નહીંતર…

 | 4:17 pm IST

સેક્સ કરતા પહેલા ઘણી એવી વાતો હોય છે જેને લઇને ઘણી બાબોતોનું ધ્યાન રાખવું જોઇએ. જેમાથી એક છે તમારી ખાણી-પીણી..ખાણી-પીણી આપણી ગતિવિધિઓ પર ઘણુ પ્રભાવિત કરે છે. સંભોગ કરતા પહેલા પણ ઘણી સાવધાનીઓ રાખવાની આવશ્યકતા છે. તેમા ડાયેટથી સંબંધિત વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. જેથી ઘણાં એવા ખાદ્ય પદાર્થ એવા છે જે સંભોગ કરતા પહેલા ન ખાવા જોઇએ. કારણકે સંબંધ બનાવતા સમયે તમે વાંછિત આનંદથી ચૂકી જાવ છો. તો આવો જોઇએ ક્યા એવા ખાદ્ય પદાર્થ છે. જેનું સેવન સેક્સથી પહેલા ન કરવું જોઇએ.

– ફુદીનાનો ઉપયોગ હંમેશા શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે કરવામાં આવે છે. જેથી ઘણા લોકો સંભોગથી પહેલા પેપરમિંટનું સેવન કરે છે.પરંતુ એક અભ્યાસમાં આ વાત સામે આવી છે કે તે તમારા સેક્સ પાવરને ઓછુ કરે છે. જેથી સંભોગ બનાવતા પહેલા ફુદીનાનું સેવન ન કરવું જોઇએ.

– ફ્રેંચ ફ્રાઇજનું સેવન ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સના લેવલને ઓછુ કરી દે છે. સાથે જ તેના સેવનથી લોહીનું ભ્રમણ પણ ઓછુ થવા લાગે છે. જેથી સંભોગ દરમિયાન તેનુ સેવન કરવું જોઇએ.

– કઠોળ પાચનતંત્રને પ્રભાવિત કરનારો ખોરાક છે. તેમા પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર રેહલા છે. પરંતુ તેમા રહેલા એક પ્રકારની શુગર તમારા પાચનને પ્રભાવિત કરે છે. એવામાં સંભોગ બનાવતી સમયે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન