The fun and happiness of the children in the drizzle will make anyone's heart happy
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Video : ઝરમર વરસાદમાં બાળકોની મસ્તી..મજા અને પાગલપન

Video : ઝરમર વરસાદમાં બાળકોની મસ્તી..મજા અને પાગલપન

 | 9:05 pm IST
  • Share

હાલમાં સોશિયલ મીડિયા પર નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો વધારે પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. આ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના લોકો આદી બની ગયા છે. આ સોશિયલ મીડિયા પર દિવસે દિવસે અને ફોટો અને વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે આજે વધુ એક મજેદાર વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો નાના બાળકોનો છે. વીડિયોમાં બાળકો ઝરમર વરસાદમાં છત્રી લઈને જઈ રહ્યા છે. વરસાદની મજા માણતા એક છત્રીની નીચે 4-5 બાળકો મસ્તી મસ્તી કરતા શાળાએ જઈ રહ્યા છે. બાળકોની ખુશી અને મસ્તી જોઈને તમને પણ લાગશે કે સાચી મજા તો બાળપણમાં જ છે. શું જીંદગી હોય છે. જુઓ આ મજેદાર વીડિયો.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો