the gang was caught stolen from a hifi mall
  • Home
  • Videos
  • Featured Videos
  • હાઈફાઈ મોલમાંથી ચોરી કરતી ગેંગ ઝડપાઈ, જુઓ Video

હાઈફાઈ મોલમાંથી ચોરી કરતી ગેંગ ઝડપાઈ, જુઓ Video

 | 7:31 pm IST

અમદાવાદ શહેરમાં તહેવારો સમયે હાઈફાઈ મોલમાંથી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. સેટેલાઈટ પોલીસે માતા અને તેની પુત્રી સહીત ત્રણ લોકોની ઘરપકડ કરી છે. 

દિવાળી સમયે આરોપી મહિલાઓ ગ્રાહક બનીને ચીજવસ્તુની ચોરી કરતી હતી. આ ગેંગ છેલ્લા 2 મહીનાથી ચોરીની ઘટનાને અંજામ આપે છે. આ ગેંગે સેટેલાઈટના હાઈપર માર્ટ મોલમાંથી 19 કુર્તીઓની ચોરી કરી હતી.