The girl was abducted by unknown persons under the guise of police
  • Home
  • Videos
  • Featured Videos
  • અજાણ્યા શખ્સોએ પોલીસના શ્વાંગમાં આવી યુવતીનું અપહરણ કર્યું

અજાણ્યા શખ્સોએ પોલીસના શ્વાંગમાં આવી યુવતીનું અપહરણ કર્યું

 | 8:41 am IST
  • Share

ભાવનગરના સિંહોરમાં એક યુવતી પોતાના 2 મિત્રો સાથે ફરવા આવી. પણ કેટલાક અજાણ્યા શખ્સોએ પોલીસના શ્વાંગમાં આવી યુવતીનું અપહરણ કર્યું. એટલુ જ નહી યુવતી સાથે બિભત્સ વર્તન કરી લૂંટ ચલાવી. કોણ છે આરોપી અને કેવી રીતે ઝડપાયો જોઈએ આ વીડિયોમાં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો