The girl's pole opened as she jumped into the swimming pool
  • Home
  • Videos
  • Featured Videos
  • VIRALVIDEO : આ બહેનની તો પોલ ખુલી ગઈ, સ્વિમીંગ કરવા કુદકો માર્યો ત્યાં તો નકલી વાળ હવામાં ઉડી ગયા

VIRALVIDEO : આ બહેનની તો પોલ ખુલી ગઈ, સ્વિમીંગ કરવા કુદકો માર્યો ત્યાં તો નકલી વાળ હવામાં ઉડી ગયા

 | 4:17 pm IST

ઘણી વખત રમત રમતમાં આપણને એકબીજા વિશેની એવી વાતો જાણવા મળે છે, જેના વિશે આપણે સપનામાં પણ વિચાર ન કરી શકીએ છીએ. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્વિમિંગ પૂલમાં એક યુવતી ગુલાંટ મારતી જોવા મળી છે. જ્યારે યુવતીએ ગુલાંટ મારી ત્યારે તેની સાથે કંઈક એવું થયું કે તેણે સ્વપ્નમાં વિચાર્યું પણ ન હતું. આ દરમિયાન જે બન્યું તેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે જોઈને તમે ચોક્કસ તમારા હાસ્યને રોકી શકશો નહીં. આ વીડિયો જ્યોર્જિયાનો છે.

હકીકતમાં ઉનાળા દરમિયાન એક યુવતી જ્યોર્જિયામાં તેના મિત્રો સાથે સ્વિમિંગ પૂલમાં સ્નાન કરવા ગઈ હતી. તેણે સ્વપ્નમાં વિચાર્યું પણ ન હોય, હકીકતમાં જ્યારે તે છોકરી સ્વિમિંગ પૂલમાં ધૂબાકો મારવા ગઈ કે, તેની વિગ હવામાં નિકળી ગઈ. જેને જોઈને બધા હસી પડ્યા અને બધાની સામે જ તેની નકલી વાળની ​​પોલ ખુલી ગઈ. વીડિયોમાં જોઇ શકાય છે કે એક છોકરી પૂલમાં ડૂબકી મારવા જાય છે. તેણે સ્વીંગસુટ પહેરેલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન