the glory of sun worship in Makarsankranti, BhaktiWithSandesh Video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મકરસંક્રાતિએ સૂર્ય ઉપાસનાનો મહિમા જાણીલો, Video

મકરસંક્રાતિએ સૂર્ય ઉપાસનાનો મહિમા જાણીલો, Video

 | 9:54 am IST
  • Share

આજે છે માગશર વદ અમાસ અને બુધવાર…ભગવાન શ્રી વિષ્ણુ જે સૌને સુખ શાંતિનાં આપે છે આશીર્વાદ ત્યારે આજે ભક્તિસંદેશની આ યાત્રા સમર્પિત કરીશુ વિષ્ણુનાં જ સ્વરુપ શ્રી રામ અને કૃષ્ણનાં ચરણોમાં..કૃષ્ણની આરતીવંદનાની સાથે શ્રી રામનું ભજન કિર્તન કરીને પુણ્યફળની કરીશુ પ્રાપ્તિ…

તો મહેસાણાનાં કડી તાલુકાનાં કૈયલ ગામે સ્થાપિત પ્રાચીન રામ ધામનાં કરીશુ દર્શન.. તો ખાસ વાતમાં આવતીકાલે જ્યારે મકરસંક્રાતિનો પાવનકારી પર્વ છે ત્યારે કેવી રીતે સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરી શકાય તે અંગેની ખાસ વાત જણાવશે શાસ્ત્રીજી મહારાજ તો આવો આ સમસ્ત બાબતો સાથે આરંભ કરીએ આજની યાત્રાનો.

આવતીકાલે મકરસંક્રાંતિનું પર્વ છે, જેમાં દાન તથા સૂર્ય ઉપાસનાનો મહિમા છે.. ત્યારે આવો આ દિવસે આપ કઈ સામગ્રી દ્વારા સૂર્યને અર્ધ્ય આપી શકો છો એ વિશેની ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન