The groom beat a man in the middle of the wedding tent
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: મંડપ વચ્ચે વરરાજાને જો હેરાન કર્યો તો ખેર નથી, આ શખ્સને જાહેરમાં ધોઈ નાખ્યો!

VIDEO: મંડપ વચ્ચે વરરાજાને જો હેરાન કર્યો તો ખેર નથી, આ શખ્સને જાહેરમાં ધોઈ નાખ્યો!

 | 11:07 am IST

આખા ભારતમાં હાલ લગ્નની મોસમ ચાલી રહી છે. ઠેર ઠેર શરણાઈ વાગતી જોવા મળે છે. એવામાં હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એમાં એક લગ્ન વખતેનો પ્રસંગ બતાવવામાં આવ્યો છે. વરરાજો અને વહુ ખુરશી પર બેઠેલા જોવા મળે છે અને લોકો આવી આવીને ભેટ આપી રહ્યા છે. એવામાં એક માણસ આવે છે એ થોડો અપલખણો હતો. એટલે સીધી રીતે રૂપિયા આપવાનું એને મન ન થયું અને મંડપ વચોવચ સળી કરવાનું શરૂ કર્યું.

થોડો સમય તો વાંધો નહોતો પણ પછી વરરાજાનો પિત્તો ગયો અને થઈ જોયા જોવી. વરરાજો ઉભો થઈને પેેલા શખ્સને મારવા જ લાગ્યો. બાજુમાં બેઠેલી કન્યાએ રોક્યો પણ ખરો. પરંતુ આ ભાઈનો ગુસ્સો સાતમાં આસમાને હતો. પેતો શખ્સ જોતો રહ્યો અને વરરાજાએ બધાની વચ્ચે ઝાટકી નાખ્યો. તો જુઓ અહીં એ રમુજી વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન