The hidden message of the Sndesh news will make laugh you see VIDEO
  • Home
  • Videos
  • Featured Videos
  • ‘સંદેશ’નો છુપો ટ્રાફિક અહેવાલ પેટ પકડીને હસાવશે, જોજો ક્યાંક તમે VIDEOમાં નથી આવી ગયા ને!!

‘સંદેશ’નો છુપો ટ્રાફિક અહેવાલ પેટ પકડીને હસાવશે, જોજો ક્યાંક તમે VIDEOમાં નથી આવી ગયા ને!!

 | 11:02 am IST

સોશિયલ મીડિયાનો એક જમાનો નહીં પણ દાયકો આવ્યો એવું કહી શકાય અને એમાં પણ લોકો કેવું કેવું અપલોડ કરે એ તો જોવા કરતા વધારે વિચારવાનું જ રહ્યું. પણ આ બધાની વચ્ચે સંદેશ ન્યૂઝે એક સરસ મજાનો વીડિયો બનાવ્યો છે અને એ જોઈને તમને 100 ટકા હસવું આવશે એની ગેરંટી.

હાલમાં જ ટ્રાફિકનાં નવા નિયમો મોદી સરકાર દ્વારા લાવવામા આવ્યા છે અને ગુજરાતમાં એ નિયમ બાબતે થોડી રાહત પણ આપવામાં આવી છે. રૂપાણી સરકારને જોઈને બીજા રાજ્યની સરકારો પણ હવે આ અંગે કામ કરવાનું વિચારી રહી છે ત્યારે લોકો કેટલા સજ્જ છે ટ્રાફિક નિયમો પ્રત્યે અવે સરકારનું માન રાખવા માટે એની એક ઝલક સંદેશ ન્યૂઝ આજે તમારી સમક્ષ લઈને આવી ગયું છે.

આ વીડિયો તમે જોશો એટલે વારે વારે તમને હસવું આવશે અને જોવા મળશે કે ટ્રાફિક નિયમો વિશે અમદાવાદીઓ કેવું કેવું અને શું શું વિચારી રહ્યા છે. કેટલા અમદાવાદીઓ નિયમો સારી રીતે પાળે છે અને કેટલા નથી પાળતા એ બધું તમને આ વીડિયોમાં સ્પષ્ટ પણે જોવા મળશે. તો જુઓ મજેદાર વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન