The holy shrine of Shamlaji is situated in the middle of the hill of Aravalli.
  • Home
  • Featured
  • અરવલ્લીની ડુંગરમાળા વચ્ચે આવેલું છે શામળાજીનું પવિત્ર ધામ, કરો દર્શન

અરવલ્લીની ડુંગરમાળા વચ્ચે આવેલું છે શામળાજીનું પવિત્ર ધામ, કરો દર્શન

 | 9:04 am IST

અરવલ્લીની ડુંગરમાળા વચ્ચે નિર્મિત આ છે શામળાજીનું અતિ પાવન ધામ. જ્યાં દર્શન થાય છે શ્રી કૃષ્ણના ગદાધર સ્વરુપના.. ગુજરાતના આ કલ્યાણકારી મંદિરનો મહિમા તો વિશ્વભરમાં ફેલાયેલો છે. અહિં પધારતા ભક્તોમાં ઉમંર ધર્મ કે જાતિનો કોઈ ભેદ નથી. કુદરતના ખોળે આવેલુ આ શામળાજી ધામ ભક્તો માટે કૃષ્ણકૃપા મેળવવાનું પવિત્ર માધ્યમ બન્યુ છે.

શામળિયાનું આ મંદિર ઉત્તરાભિમુખ છે. કહેવાય છે કે શામળિયાનું આ સ્થાનક દસમા કે અગિયારસમાં દાયકામાં બનાવાયુ હશે. મંદિર પરિસરમાં પ્રવેશતા જ આ ભવ્ય કૃષ્ણ મંદિરની કલા કોતરણી પર દ્રષ્ટિ જાય..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન