Laura Longauerová crowned Miss Universe Slovakia 2019
  • Home
  • Photo Gallery
  • સુંદરતાની બાબતે એવોર્ડોનો ઢગલો કરીને બેઠી છે આ હોટ અભિનેત્રી! જુઓ PHOTOS

સુંદરતાની બાબતે એવોર્ડોનો ઢગલો કરીને બેઠી છે આ હોટ અભિનેત્રી! જુઓ PHOTOS

 | 5:15 pm IST

સેસ્કા મિસ 2019 દ્વારા 25 ઓગસ્ટ 2019ની રાતે એક ભવ્ય ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં 12 સ્પર્ધકોએ ચાર રાષ્ટ્રીય તાજ માટે સ્પર્ધામાં ભાગ લીધો હતો અને મિસ યુનિવર્સ 2019 તેમજ મિસ અર્થ 2019માં પોતાનું ટેલેન્ટ રજૂ કરવાની તક મળી હતી. હોટ અને સેક્સી લૌરા લોંગૌઅરોવાએ આ મિસ યુનિવર્સનો તાજ પોતાનાં નામે કર્યો હતો. .

લૌરા લોંગૌઅરોવા આ ઈવેન્ટમાં સફળ થઈ. ચમકતી બ્યુટી ક્વીન લૌરા લોંગૌઅરોવા ફેશનની દુનિયામાં નવી નથી કારણ કે તે 2014માં મિસ વર્લ્ડ સ્લોવાકિયા હતી અને પછીથી મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ 2018માં સ્લોવાકિયાનું પ્રતિનિધિત્વ કરવા ગઈ હતી ત્યાં પણ તે બીજી રનર-અપ તરીકે સ્થાન પામી હતી.

ઉલ્લેખનીય છે કે 2018માં બાર્બોરા હેનોવે મિસ યુનિવર્સ 2018માં સ્લોવાકિયાનું પ્રતિનિધિત્વ કર્યું પરંતુ કમનસીબે તે ટોચનું સ્થાન જીતી શકી નહીં. દેશને હજી પોતાનો પહેલો મિસ યુનિવર્સનો તાજ જીતવા માટે બાકી છે. હવે લૌરા એના માટે મહેનત કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન