The hot actress is about to set foot in the Bollywood industry soon.
  • Home
  • Photo Gallery
  • ટૂંક સમયમાં બોલીવુડ ઈન્ડરસ્ટ્રીમાં પગ મૂકવા જઇ રહી છે આ હૉટ અભિનેત્રી, ફોટા જોઇ થશો પાગલ!

ટૂંક સમયમાં બોલીવુડ ઈન્ડરસ્ટ્રીમાં પગ મૂકવા જઇ રહી છે આ હૉટ અભિનેત્રી, ફોટા જોઇ થશો પાગલ!

 | 2:22 pm IST

તમે સારી રીતે જાણતા હશો કે વિદેશી અભિનેત્રીઓ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે અને લોકો પણ વિદેશી અભિનેત્રીઓને ખુબ પસંદ કરી રહ્યાં છે.

આ લિસ્ટમાં કેટરીના કૈફસ, જેક્લિન ફર્નાન્ડિજ જેવી અભિનેત્રીઓનું નામ આવે છે. પરંતુ હવે જલ્દી જ એક તુર્કી અભિનેત્રી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આવી રહી છે.

આજે આપણે વાત કરીશું હૈંડી  એર્સલ વિશે વાત કરીશું. આ નામ લગભગ તમે નહીં સાંભળ્યું હોય, પરંતુ જે લોકો વિદેશી ફિલ્મોના શોખીન છે તે આ અભિનેત્રીને સારી રીતે જાણતા હશે.

હૈંડી અર્સેલ ફક્ત 25 વર્ષની છે અને તેણે 2 ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તે જલ્દી જ રાહુલ મિશ્રાની ફિલ્મ સાથે બોલિવૂડમાં નજરે આવશે.

આ ફિલ્મની શૂટિંગ આ વર્ષે નવેમ્બરમાં શરૂ થશે. આ ફિલ્મ અને કોઈ બીજા અભિનેતાના નામની જાહેરાત થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન