the hotel is floating in the river people booking for 2020
  • Home
  • Photo Gallery
  • એવી હોટલનાં PHOTOS કે જે ગરમીમાં પાણીમાં તરશે અને ઠંડીમાં જામી જશે, 2020નું બુકિંગ શરૂ

એવી હોટલનાં PHOTOS કે જે ગરમીમાં પાણીમાં તરશે અને ઠંડીમાં જામી જશે, 2020નું બુકિંગ શરૂ

 | 5:14 pm IST

તમે મોટી મોટી હોટલોમાં ફર્યા હશો પણ જો પાણીમાં તરતી હોટલમાં જવાનું થાય તો એક્સાઈટમેન્ટ સહજ રીતે વધી જતું હોય છે. લોકોનું આ સપનું પુરુ કરવા માટે સ્વીડનનાં લૈપલૈન્ડ વિસ્તારમાં હોટલ અને સ્પા દ આર્કટિક બાથ તૈયાર કરવામાં આવી રહ્યું છે. લ્યૂલ નદીમાં બની રહેલ આ હોટલ માટો લોકો અત્યારથી જ ઉતાળવા થઈ રહ્યાં છે.

લોકો અત્યારથી જ 2020 અને 2021 માટે બુકિંગ કરાવવા લાગ્યાં છે. એક દિવસનું ભાડુ 815 પાઉન્ડ રાખવામાં આવ્યું છે. જો ભારતીય રૂપિયાની વાત કરીએ તો 752 હજાર રૂપિયા જેવું થાય. આ હોટલની ખાસ વાત એ છે કે ગરમીમાં આ હોટલ લ્યૂલ નદીમાં તરતી દેખાશે અને શિયાળામાં તે જામી જશે. તો જુઓ આ નદી પર બનતી હોટલની કેટલીક રોમાંચક તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન