Video: મહિલાને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ - Sandesh
  • Home
  • Ahmedabad
  • Video: મહિલાને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

Video: મહિલાને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

 | 7:38 pm IST

સોશિયલ મીડિયામાં અવારનવાર તસવીરો તેમજ કેટલાક અજીબોગરીબ વીડિયો વાઇરલ થતા રહે છે. હાલમાં મહિલાને માર મારતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયો અંગે કોઇ પ્રકારની પુષ્ટિ થઇ શકી નથી. વીડિયોમાં એક શખ્સ તેની પત્નીને બેરહેમીથી માર મારી રહ્યો છે. વીડિયો જોતા અનૈતિક સબંધોના કારણે માર મારતા હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.