The incident of lightning in Palitana of Bhavnagar was captured on camera
  • Home
  • Featured
  • ગુજરાતમાં પહેલાં જ વરસાદમાં લાઈવ વીજળી કેદ, નાળિયેરીના ઝાડ પરનો ખૌફનાક વીડિયો વાયરલ

ગુજરાતમાં પહેલાં જ વરસાદમાં લાઈવ વીજળી કેદ, નાળિયેરીના ઝાડ પરનો ખૌફનાક વીડિયો વાયરલ

 | 7:21 pm IST

હાલમાં એક બાજુ ઉનાળો ચાલી રહ્યો છે. તો બીજી તરફ વરસાદનું પણ આગમન થઈ ચૂક્યું છે. એ વચ્ચે એક વીડિયો ભારે વાયરલ થયો છે. ભાવનગરના પાલિતાણામાં વીજળી પડવાની ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પાલિતાણાના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ઓમ એવન્યુ પાસે નારિયેળનાં ઝાડ ઉપર વીજળી પડી હતી.

જો કે વીજળી પડવાને કારણે કોઈ જાનહાનિ નથી થઈ. પણ વીજળી પડવાની અદભૂત ઘટના કેમેરમાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. અને વીડિયો જોઈ લોકોનાં રૂંવાડા ઉભા થઈ ગયા હતા. તો તમે પણ આ વીડિયો જુઓ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન