the kapil sharma show sunil grover will comeback salman khan
  • Home
  • Photo Gallery
  • PHOTOS: સલમાને કરી બતાવ્યું, કપિલે પણ ઈશારો કર્યો કે સુનીલ ગ્રોવર શોમાં કરશે વાપસી

PHOTOS: સલમાને કરી બતાવ્યું, કપિલે પણ ઈશારો કર્યો કે સુનીલ ગ્રોવર શોમાં કરશે વાપસી

 | 1:25 pm IST

કોમેડી કિંગ કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની જોડી લોકોને ભુલાય એમ નથી. એ જ કારણ છે કે બંન્નેની રાહ આજે પણ દર્શકો જોઈ રહ્યાં છે. ઘણા દિવસો પહેલા સલમાને કહ્યું હતું કે હું બંન્નેને ફરીથી ભેગા કરીશ અને હવે સલમાન ખાને આ વાતને સિધ્ધ કરી બતાવી છે.

બોલિવૂડનાં સુલ્તાન સલમાન ખાને આ ટાસ્કને પુરો કરી લીધો છે. તેણે સુનીલ ગ્રોવરને કપિલ શર્મા શોમાં વાપસી માટે મનાવી લીધો છે.

m આ ઈશારો જોઈને જ લાગે છે કે કપિલ અને સુનીલને વાત થઈ ગઈ છે અને શોમાં હવે સુનીલ વાપસી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન