Karai Police academy of Gujarat introduced amazing way to do parade
  • Home
  • Videos
  • Featured Videos
  • ગુજરાત પોલીસની પરેડનો આ VIDEO જોઈ લોકો ખોબલે ને ખોબલે વધાવી રહ્યાં છે

ગુજરાત પોલીસની પરેડનો આ VIDEO જોઈ લોકો ખોબલે ને ખોબલે વધાવી રહ્યાં છે

 | 4:42 pm IST

નાગાલેન્ડ પોલીસે માર્ચ મહિનામાં એક અલગ જાતની પરેડ કરીને લોકોને સાહસિકતાનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું અને ગુજરાત પોલીસે પણ હવે એ સ્ટાઈલની કોપી કરી છે અને જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે નાગાલેન્ડ પોલીસની આ પરેડનો આ વીડિયો અમિતાભ બચ્ચન પણ વખાણી ચૂક્યાં છે. હવે ગુજરાતનાં લોકો પણ પોલીસની આ પરેડ કરવાની સ્ટાઈલને બિરદાવી રહ્યાં છે. તો તમે પણ જુઓ ગુજરાત પોલીસની આ પરેડનો વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન