the ladies of Sangli greeted NDRF teams on their way back
  • Home
  • Videos
  • Featured Videos
  • મહિલાઓએ કર્યું એવું કામ કે NDRFના જવાનોની આંખો ભીની થઈ ગઈ, જુઓ VIDEO

મહિલાઓએ કર્યું એવું કામ કે NDRFના જવાનોની આંખો ભીની થઈ ગઈ, જુઓ VIDEO

 | 3:48 pm IST

એક ભાવુક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો છે NDRFનાં જવાનોનો. પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ કાર્ય સમાપ્ત કર્યા પછી એનડીઆરએફ ટીમો અને સુરક્ષા દળો રવાના થઈ હતી. સાંગલીની મહિલાઓએ પાછા ફરતી વખતે તેમનું સ્વાગત કર્યું હતું. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન