The man made a desi face shield to escape the corona
  • Home
  • Videos
  • Featured Videos
  • વ્યક્તિએ કોરોનાથી બચવા બનાવ્યું દેશી ફેસ શીલ્ડ, કોઈપણ ખર્ચો કર્યા વગર કોરોનાથી બચવાનો સુંદર ઉપાય

વ્યક્તિએ કોરોનાથી બચવા બનાવ્યું દેશી ફેસ શીલ્ડ, કોઈપણ ખર્ચો કર્યા વગર કોરોનાથી બચવાનો સુંદર ઉપાય

 | 11:44 am IST

ભારતમાં કોરોનાનો કહેર વર્તાયો છે. જેના પગલે લોકો ઘરમાં જ રહીને કોરોનાથી બચવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે લોકો આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારે કરી રહ્યા છે. જેમાં એક વીડિયો વાયરલ થયો છે. જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. જેમાં એક વ્યક્તિ દેસી જૂગાડ કરીને એક ફેસ શીલ્ડ બનાવી રહ્યો છે. આઈએએસ ઓફિસર અવનીશ શરણને આ વ્યક્તિનો આઈડીયા ખુબ જ પંસદ આવ્યો.તેણે આ વીડિયોને ટ્વિટર પર શેર કર્યો છે. જે ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયો પણ જૂઓઃ  અમરેલીમાં સિંહોમાં ભેદી રોગનું સંક્રમણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન