VIDEO: આ શખ્સે ગાયને એ રીતે સફર કરાવી કે લોકોએ કહ્યું-અત્યાર સુધીનો સૌથી સોલિડ જુગાડ – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIDEO: આ શખ્સે ગાયને એ રીતે સફર કરાવી કે લોકોએ કહ્યું-અત્યાર સુધીનો સૌથી સોલિડ જુગાડ

VIDEO: આ શખ્સે ગાયને એ રીતે સફર કરાવી કે લોકોએ કહ્યું-અત્યાર સુધીનો સૌથી સોલિડ જુગાડ

 | 12:41 pm IST
  • Share

સોશિયલ મીડિયા(Social Media) પર એક ફની વીડિયો વાયરલ(Viral Video) થઈ રહ્યો છે. તમે જોયું જ હશે કે ગાયને બીજી જગ્યાએ ખસેડવા માટે ટ્રોલી અથવા ઓટોનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ અહીં આ વ્યક્તિ જુગાડ કરીને ગાયને કારની અંદર(Man Carried Cow In Car) બેસાડી લઈ જઈ રહ્યો છે અને પોતે પાછો લટકતો જઈ રહ્યો છે. આ હાસ્યજનક વીડિયો આઈએએસ અધિકારી અવનિશ શરણે(IAS Officer Awanish Sharan) શેર કર્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે 7 સીટર કારની પાછળ ગાય દેખાઈ રહી છે. તે ડોક બહાર કાઢીને સફર કરી રહી છે. વ્યક્તિ ત્યાં સાઈડમાં ઉભો છે અને ગાયને સંભાળી રહ્યો છે. બીજી કારમાં બેઠેલી વ્યક્તિએ આ વીડિયો રેકોર્ડ કર્યો છે. લોકો આગળ ગાડીમાં બેઠા છે. ગાય પાછલા ભાગમાં બેઠી છે. વીડિયો શેર કરતી વખતે અવનિશ શરણે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘અત્યાર સુધીનો સૌથી’ સોલિડ ‘જુગાડ. “

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન