The man survived on the train tracks, the video went viral on social media
  • Home
  • Featured
  • તમે ઘણાના જીવ બચતાં જોયા હશે! પણ આ વીડિયો જોઈને તમારી કંપારી છૂટી જશે, ટ્રેનના પાટા પર…

તમે ઘણાના જીવ બચતાં જોયા હશે! પણ આ વીડિયો જોઈને તમારી કંપારી છૂટી જશે, ટ્રેનના પાટા પર…

 | 10:51 pm IST

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે નસીબ કોને કહેવાય, રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત આ વીડિયોમાં સાચી પડતી દેખાઈ રહી છે. એક વ્યક્તિને આ રીતે બચતા જોઈ લોકો પણ ઘણા હરખાતા જોવા મળી રહ્યા છે. ત્યારે વીડિયો શેર કર્યો અને હવે વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ ખટારા જેવી ગાડી લઈને રેલવેના પાટા પરથી પસાર થઈ રહ્યો છે. ત્યારે જ ટ્રેન આવે છે અને નસીબના જોગે ખટારાના પાછળનો ભાગ કપાઈ જાય છે. પરંતુ શખ્સ તો ખચારો ચલાવતો હોય છે, તેથી તેને કંઈ જ થતું નથી અને એ બચી જાય છે. તો જુઓ અહીં આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન