વેરાવળ પાસે મધદરિયે માછીમારની બોટ ડૂબી, વીડિયો થયો વાઈરલ - Sandesh
  • Home
  • Videos
  • વેરાવળ પાસે મધદરિયે માછીમારની બોટ ડૂબી, વીડિયો થયો વાઈરલ

વેરાવળ પાસે મધદરિયે માછીમારની બોટ ડૂબી, વીડિયો થયો વાઈરલ

 | 12:31 pm IST

વેરાવળમાં મધદરિયામાં બોટ ડૂબી જવાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં માછીમારની બોટ ડૂબી રહી છે. બોટ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઇ શકી નથી. હાલમાં બોટમાં માછીમારો અને કોની બોટ છે તે તપાસનો વિષય બન્યો છે.