મહાકાલ મંદિરમાં મોડેલના ઠુમકા લગાવતો વીડિયો વાઇરલ, ભક્તોમાં ભારે રોષ - Sandesh
  • Home
  • Videos
  • મહાકાલ મંદિરમાં મોડેલના ઠુમકા લગાવતો વીડિયો વાઇરલ, ભક્તોમાં ભારે રોષ

મહાકાલ મંદિરમાં મોડેલના ઠુમકા લગાવતો વીડિયો વાઇરલ, ભક્તોમાં ભારે રોષ

 | 3:07 pm IST

ઉજ્જૈનના મહાકાલ મંદિરની બહાર ઉતારેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે. એક મોડેલે મહાકાલ મંદિરની બહાર અને અંદર ઠુમકા લગાવ્યા હતા. એટલું જ નહીં પણ તેનો વીડિયો પણ ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જેને લઇને હાલ વિવાદ સર્જાયો છે. તો આ મંદિરમાં મોડેલના ઠુમકાને લઇને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે.