The mother donated the kidney to the son who had both kidney failure
  • Home
  • Videos
  • Featured Videos
  • બંન્ને કિડની ફેલ હતી એ પુત્રને માતાએ દાન કરી કિડની, VIDEO જોઈ લાખો લોકોની આંખ ભીંજાઈ

બંન્ને કિડની ફેલ હતી એ પુત્રને માતાએ દાન કરી કિડની, VIDEO જોઈ લાખો લોકોની આંખ ભીંજાઈ

 | 6:14 pm IST

ખુબ સરસ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને લોકો ચોતરફ માતાની વાહવાહી કરી રહ્યાં છે. આ વાત છે લક્ષ્મીપુરા ગામની. કે જ્યાં એક માતાએ પોતાનાં દીકરાને કિડનીનું દાન કરીને પુત્રને નવી જિંદગી આપી છે. પુત્રની બંન્ને કિડની ફેલ હતી.

અતુલ ભાઈ મુંબઈ કમાણી કરવા જાય છે અને ત્યાં તેની તબિયત ખરાબ થતા કિડની ફેલ થઈ જાય છે અને ત્યારબાદ માતા તેનાં વહારે આવ્યા અને આ ઉતમ ઉદાહરણ પુરુ પાડ્યું. આખી સ્ટૉરી જાણના માટે જુઓ આ દિલધડક વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન