The Mysterious Sight seen in the Sky at UAE, Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • કુદરતની ઝીલમાં કોઈએ માર્યો પથ્થર, તમે પણ જુઓ આ રહસ્યમય નજારો

કુદરતની ઝીલમાં કોઈએ માર્યો પથ્થર, તમે પણ જુઓ આ રહસ્યમય નજારો

 | 6:17 pm IST

આકાશમાં યુએફઓ નજરે આવવાની તો કેટલીક ઘટનાઓ તમે સાંભળી હશે ને. પરંતુ આ વખતે સંયુક્ત અરબ અમીરાત(UAE)ના અલ એન શહેર ખાતે વાદળોમાં લોકોએ કંઇક એવું જોયું છે જે તેમને હેરાન કરી રહ્યું છે. આ અનોખા નજારાનો વીડિયો સાશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમે પણ આ વીડિયો જુઓ અને વિચારો કે આખરે આ શું છે?

રિપોર્ટ મુજબ ઓમાનની સરહદ નજીક આવેલ આ શહેરમાં વાદળોની અંદર એક ગોળાકાર ભંવર નજરે આવી રહ્યું છે. એવું લાગે છે કે આકાશમાં ગાબડું પડ્યું હોય. કેટલાક લોકો આ કુદરતી નજારો જોઈને હેરાન થઈ ગયા છે. આ અનોખા દ્રશ્યના ઘણા ફોટા અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા છે. લોકો આને યુએફઓ સાથે જોડી રહ્યાં છે તો કેટલાક કહે છે કે કોઈએ ભગવાનની ઝીલમાં પથ્થરો માર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન