The Power Of Mantra Durga Saptashati Siddha Mantra
  • Home
  • Astrology
  • બુધવારે શરૂ થતી ચૈત્રી નવરાત્રિમાં સિદ્ધ મંત્રોનો કરો જાપ, દરેક મનોકામના પૂર્ણ થશે

બુધવારે શરૂ થતી ચૈત્રી નવરાત્રિમાં સિદ્ધ મંત્રોનો કરો જાપ, દરેક મનોકામના પૂર્ણ થશે

 | 3:49 pm IST

આ વખતે 25 માર્ચ બુધવારે નવરાત્રિ શરૂ થશે. નવ દિવસ સુધી આદ્યશક્તિના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવશે. નવ દિવસ દરમિયાન માતાજીની ખાસ પૂજા અર્ચના કરવાની સાથે સિદ્ધ મંત્રોનો જાપ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.

આ મંત્ર સિવાય નિયમિત રીતે ઘરમાં ચંડીપાઠ અને દુર્ગા સપ્તશતીના પાઠનું પણ વાંચન કરવું જોઈએ. 9 દિવસ સુધી શ્રદ્ધાથી માતાની ભક્તિ કરવામાં આવે તો નવરાત્રિ પૂર્ણ થવાની સાથે મનની ઈચ્છા પણ પૂર્ણ થઈ શકે છે, તો તમે પણ જાણી લો જીવનની સમસ્યાઓને દૂર કરી મનની ઈચ્છા પૂર્ણ કરવા કયા કયા મંત્રનો જાપ કરવો જોઈએ.

પરીવારના કલ્યાણ માટે
सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके ।
शरण्येत्र्यंबके गौरी नारायणि नमोस्तुऽते॥

સફળતામાં નડતી બાધા દૂર કરવા
सर्वाबाधा विनिर्मुक्तो धन धान्य सुतान्वितः।
मनुष्यों मत्प्रसादेन भव‍ष्यंति न संशय॥

આરોગ્ય અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે
देहि सौभाग्यं आरोग्यं देहि में परमं सुखम्‌।
रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि॥

વિપત્તિ દૂર કરવા માટે
शरणागतर्द‍िनार्त परित्राण पारायणे।
सर्व स्यार्ति हरे देवि नारायणि नमोऽतुते॥

સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે
ऐश्वर्य यत्प्रसादेन सौभाग्य-आरोग्य सम्पदः।
शत्रु हानि परो मोक्षः स्तुयते सान किं जनै॥

જીવનના વિધ્ન દૂર કરવા
सर्वबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी।
एवमेव त्याया कार्य मस्माद्वैरि विनाशनम्‌॥

આ વીડિયો જુઓ: મહાદેવની કલ્યાણકારી આરતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન