The scriptural way to attain the grace of Goddess Lakshmi mantra
  • Home
  • Featured
  • એકાક્ષરી મંત્ર થકી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાના શાસ્ત્રોક્ત ઉપાય, Video

એકાક્ષરી મંત્ર થકી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાના શાસ્ત્રોક્ત ઉપાય, Video

 | 9:08 am IST

જીવનમાં સુખ સમૃદ્ધિ અને વૈભવની પ્રાપ્તિ દેવી લક્ષ્મીની કૃપા અનિવાર્ય છે.દેવી લક્ષ્મીના જો આશિર્વાદ પ્રાપ્ત થાય તો જાતકની ભવ ભવની તકલીફો પણ દુર થઇ જાય છે..ત્યારે એકાક્ષરી મંત્ર થકી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાના કયા છે સરળ અને શાસ્ત્રોક્ત ઉપાય..આવો જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી.

અખીલ વિશ્વની જનેતા, શક્તિનું સ્વરૂપ મા દુર્ગાના ચરણોમાં જે કોઇ શીશ નમાવે છે તેના તમામ દુખ દર્દ મા કરે છે દુર.. ચાલો ત્યારે ભજનરૂપી આરાધના થકી દિવસને બનાવીએ ભક્તિમય..

પરમ કૃપાળુ પરમાત્મા આપ સૌની પર તેમની કૃપા વરસાવે અને આપ પામો સુખ સમૃદ્ધિના આશિર્વાદ તે જ અભ્યર્થના.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન