The scriptural way to attain the most excellent grace of Shanidev
  • Home
  • Featured
  • શનિદેવની સૌથી ઉત્તમ કૃપા પ્રાપ્ત કરવાનો શાસ્ત્રોક્ત ઉપાય, Video

શનિદેવની સૌથી ઉત્તમ કૃપા પ્રાપ્ત કરવાનો શાસ્ત્રોક્ત ઉપાય, Video

 | 9:17 am IST

આજે છે શનિ જયંતિ. કહેવાય છે કે આ એ તિથી છે જ્યારે શનિદેવ સૌથી ઉત્તમ કૃપા જાતક પ્રાપ્ત કરી શકે છે. દંડાધિકારી શનિદેવ સ્વયં દેવોને પણ તેમના કર્મ અનુસાર દંડ અને આશિર્વાદ આપે છે ત્યારે તેમની આ પુણ્ય તિથીએ તેમને રીઝવવા જાતકોએ કેવા કરવા શાસ્ત્રીય ઉપાય…આવો જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી..

શનિદેવને પનોતીના દેવ પણ કહેવામાં આવે છે તેમની વક્રદ્રષ્ટી જે રાશી પર પણ પડે તે દુઃખના સાગરમાં ગરકાવ થઇ જાય છે જોકે યોગ્ય શાસ્ત્રોક્ત ઉપાય કરવામાં આવે તો શનીની વક્રદ્રષ્ટી હોવા છતા પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થઇ શકે છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન