શિવકૃપાથી મનને શાંત કરવાના શાસ્ત્રોક્ત ઉપાય, Video
જીવનમાં શાંતિ છે ખુબ જ જરુરી. મન અશાંત હોય તો કરો શાસ્ત્રોક્ત ઉપાય. ભગવાન શિવ બિરાજે છે શાંત સ્વરુપે. મહાદેવ છે ભોળાનાથ શરીરમાં જો ગરમીનુ પ્રમાણ વધારે હોય તો કરો ઉપાય. શિવ કૃપાથી શરીરમાં થાય છે ઠંડક. 16 સોમવાર સુધી કરો શિવકૃપાનો ઉપાય. વરિયાળી વાળુ જળ શિવજીને કરો અર્પણ.
“ૐ મહારુદ્રાયૈ નમઃ”
આ મંત્રના જાપ સાથે કરો અભિષેક. વરિયાળી વાળા જળને આંખો પર સ્પર્શ કરો. આ ઉપાયથી શરીરની ગરમી થાય છે દૂર. જીવનમાં ક્રોધનો કરવો ત્યાગ.
ક્રોધ કરવાથી શક્તિનો થાય છે ક્ષય. મનની શાંતિ મેળવવા કરો શિવજીનો ઉપાય. પુરતી ઉંઘ ન મળે તો મન થાય છે અશાંત. ભગવાન શિવ મનની શાંતિ આપનાર દેવ છે. સાંકરને પાવડર સ્વરુપમાં લેવી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન