The scriptural way to get the grace of Maa Kalaratri, Video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મા નવદૂર્ગાના સાતમા સ્વરુપ મા કાલરાત્રિની કૃપા મેળવો, Video

મા નવદૂર્ગાના સાતમા સ્વરુપ મા કાલરાત્રિની કૃપા મેળવો, Video

 | 8:57 am IST
  • Share

મા નવદૂર્ગા સાતમા સ્વરુપ મા કાલરાત્રિની કૃપા પ્રાપ્ત કરવાના શાસ્ત્રીય ઉપાય જાણીએ.
મા નવદૂર્ગાના નવ સ્વરુપોમાથી સૌથી ઉગ્ર સ્વરૂપ છે મા કાલરાત્રિનું કે જેનું પ્રાગ્ટ્ય જ આસુરીશક્તિઓનો નાશ કરવા માટે થયો હતો.

મનુષ્યના જીવનમાં ઘણા બધા અસુરો છે અને તે અસુરો છે કામ , ક્રોધ , મોહ અને લોભ.આ તમામ અસુરોનો નાશ કેટલાક સરળ ઉપાય દ્વારા થઈ શકે છે તો આવો જીવનનાં તમામ દુખોમાથી મુક્તિ માટે આજે સાતમા નોરતે કેવી રીતે કરવુ દેવીનું પૂજન

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો