The scriptural way to get the grace of Maa Kalaratri, Video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મા કાળરાત્રિની કૃપા મેળવવા કરીલો શાસ્ત્રોકત ઉપાય, Video

મા કાળરાત્રિની કૃપા મેળવવા કરીલો શાસ્ત્રોકત ઉપાય, Video

 | 8:44 am IST
  • Share

જે રીતે એક મા પોતાના બાળકોની રક્ષા કરી તેની તમામ મનની ઈચ્છાને પૂર્ણ કરે છે તે જ રીતે મા ભગવતી પણ પોતાના ભક્ત રૂપી સંતાનની વહારે આવે છે  અને દરેક મનોકામનાઓ પુરી કરે છે…તો આવો માતાજીની કૃપા પ્રાપ્ત કરવા આરંભ કરીએ આજની યાત્રાનો .

તો આવો મા કાળકાની આરતીવંદના સંગ આજની યાત્રાનો કરીશુ આરંભ…તો માતાજીના દર્શન માટે જઈશુ પાવાગઢ કે જ્યાં ડુંગર પર બિરાજે છે મા કાળકા તો સાથે જ આજે સાતમુ નોરતુ છે ત્યારે કાલરાત્રિની પ્રાગ્ટય ગાથા જાણવાની સાથે જ મા કાલરાત્રિની કૃપા પ્રાપ્ત કરવાનાં શાસ્ત્રોકત ઉપાય 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો