The scriptural way to get the grace of Shiva and Kshatbhanjan, Video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શિવ અને કષ્ટભંજનની કૃપા મેળવવાના શાસ્ત્રોક્ત ઉપાય, Video

શિવ અને કષ્ટભંજનની કૃપા મેળવવાના શાસ્ત્રોક્ત ઉપાય, Video

 | 9:28 am IST

શ્રાવણ માસમાં આવેલ શનિવારનો દિવસ આમ તો શનિવારને હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે ..હનુમાનજી છે શિવજીનો 11મો રુદ્ર અવતાર ,,ત્યારે આજે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા જણાવશે શિવ અને કષ્ટભંજનની કૃપા મેળવવાના શાસ્ત્રોક્ત ઉપાય.

કળિયુગમાં હનુમાનજી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થતા દેવતા માનવામાં આવ્યા છે. સામાન્ય પૂજા અને સરળ ઉપાયોથી પણ બજરંગ બલીની કૃપા પ્રાપ્ત થાય છે.

શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે બજરંગબલીની ઉપાસના કરવાથી કુંડળીનાં તમામ દોષો દૂર થાય છે તો આવો આજે પવનપુત્રની કરીએ સાધના મેળવીએ કૃપા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન