BhaktiWithSandesh The special glory of Shri Ram of Mehsana, Video
  • Home
  • Featured
  • મહેસાણાના શ્રી રામના આ ધામનો જાણીશું વિશેષ મહિમા, Video

મહેસાણાના શ્રી રામના આ ધામનો જાણીશું વિશેષ મહિમા, Video

 | 8:51 am IST

ભગવાન શ્રી રામ છે મર્યાદા પુરુષોત્તમ. કહેવાય છે કે ભગવાન રામના જીવનમાંથી મનુષ્યને અનોખો જ સંદેશ મળે છે ત્યારે આજે આપણે મુલાકાત લઈશુ મહેસાણા જીલ્લાના કડી તાલુકાના વડાપુર ગામની કે જ્યાં ભગવાન શ્રી રામનુ ખુબ જ સુંદર ધામ નિર્મિત છે.

ગામના તમામ લોકો અહીં એકઠા થઈ અને નિત્ય રામધુન બોલાવે છે જેથી શ્રી રામની કૃપાથી જ આ ગામમાં તમામ લોકો સુખ અને શાંતિથી જીવન વ્યતિત કરે છે તો આવો આપણે પણ જાણીએ શ્રી રામના આ ધામનો મહિમા.

ભગવાન શ્રીરામ મર્યાદા પુરૂષોત્તમ હતા, તેઓ એક શ્રેષ્ઠ રાજા હતા પોતાના કર્તવ્યના પાલન માટે તેમણે ચૌદ વર્ષ સુધી વનવાસ વેઠ્યો હતો. તેઓ સારા પુત્ર, પતિ, સારા ભ્રાતા હતા. તેમના જીવનમાંથી આપણને જીવન જીવવાનો મંત્ર મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન