The state has reported 367 new positive cases of corona in the last 24 hours.
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં કોરોના વાયરસનો અજગરી ભરડો યથાવત, રૂપાણી સરકારના દાવા હવા-હવાઇ

ગુજરાતમાં કોરોના વાયરસનો અજગરી ભરડો યથાવત, રૂપાણી સરકારના દાવા હવા-હવાઇ

 | 8:49 pm IST

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 367 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 22 દર્દીનાં મોત થયા છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં હોસ્પિટલમાંથી 454 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આજ રોજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ-247, સુરત-44, વડોદરા-33, મહીસાગર-08, કચ્છ- 07, રાજકોટ-07, ગાંધીનગર-04, આણંદ, પંચમહાલ 2, ખેડા, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, છોટાઉદેપુર, ગીરસોમનાથ, જુનાગઢ, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, સુરેન્રનગર અને વલસાડ ખાતે 1-1 કેસ એમ રાજ્યમાં કુલ 367 નવા કેસ નોંધાયેલ છે જેની સામે 454 દદીઓ ને સાજા થતા રજા આપવામાં આવેલ છે.

આજ રોજ રાજયમાં કુલ-454 દદીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. જેમાં અમદાવાદ જિલ્લામાંથી સૌથી વધુ 381 દદીઓને અને ત્યારબાદ સુરત જિલ્લામાંથી 21 દદીઓને રજા આપવામાં આવેલ છે. આ ઉપરાંત કચ્છ- 12, અરવલ્લી – 10, ગાંધીનગર -7, પાટણ- 6, જામનગર- 4, જુનાગઢ-3, અમરેલી, બનાસકાંઠા, અને સાબરકાંઠા-2-2, ખેડા અને વલસાડ-1-1 દદીઓને સાજા થતા રજા આપવામાં આવેલ છે. આજ દિન સુધી રાજ્યમાં કુલ 8003 દદીઓ સારી અને ગુણવત્તા સર્ર સારવારના પદરણામે સાજા થતા હોચસ્પટલમાંથી રજા આપવામાં આવેલ છે.

રાજ્યમાં અમદાવાદ – 16, વડોદરા-3, કચ્છ, પાટણ, અને સુરેન્રનગર ખાતે 1-1 મરણ આજ રોજ કોચવદ-19નાં કારણે નોંધાયેલ છે. અત્યાર સુધીમાં કુલ 960 મરણ થયેલ છે.

આ વીડિયો પણ જુઓ : દ્વારકા ભાણવડ ગામે છ દિવસે એક વખત પાણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન