The temple of Mahadev is situated in the village of Pithalpur
  • Home
  • Featured
  • પીથલપુર ગામે આવેલું છે મહાદેવનું મંદિર, થાય છે સુર્ય, શિવ અને સમુદ્રનો સુભગ સમન્વય

પીથલપુર ગામે આવેલું છે મહાદેવનું મંદિર, થાય છે સુર્ય, શિવ અને સમુદ્રનો સુભગ સમન્વય

 | 8:51 am IST

ઓમ નમઃ શિવાય..દેવાધી દેવ મહાદેવના અસંખ્ય પાવનકારી મંદિરો દેશ અને દુનિયામાં સ્થાપિત છે તેમાનું જ એક પુણ્ય અને પાવન સ્થાનક આવેલુ છે ભાવનગરમાં પીથલપુર ગામે.।આ સ્થાન એવા કેટલાક સ્થાનકોમાંનુ એક સ્થાનક છે કે જ્યાં સુર્ય શિવ અને સમુદ્રનો સુભગ સમન્વય થતો હોય. આ મંદિરમાં ભક્તો અનોખી આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે..આવો જઇએ આ પાવન ધામના દર્શને..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન