The temple of mythological Vrajreshvari Mataji on the idol of Idar,
  • Home
  • Featured
  • ઈડરમાં છે પૌરાણિક વ્રજરેશ્વરી માતાજીનું મંદિર, ખાલી હાથે પરત નથી ફરતા ભકતો

ઈડરમાં છે પૌરાણિક વ્રજરેશ્વરી માતાજીનું મંદિર, ખાલી હાથે પરત નથી ફરતા ભકતો

 | 9:37 am IST

જેવી રીતે વૈષ્ણોદેવીમાં ગુફાની અંદર મા ભગવતીના દર્શન થાય છે તેવી જ રીતે આજે એવા પૌરાણિક ધામના દર્શન કરવા છે જે આવેલ છે ઐતિહાસિક ધરોહર સમાન એવા ઈડરના ગઢ પર.સાબરકાંઠામાં આવેલ ઈડરના ગઢ પર પૌરાણિક વ્રજરેશ્વરી માતાજીનુ મંદિર આવેલ છે જેની પર ભક્તો ખુબ જ શ્રદ્ધા ધરાવે છે એક માન્યતા પ્રમાણે આ ધામમાંથી કોઈ પણ ખાલી હાથ પરત ફરતુ નથી.તો આવો આપણે પણ મેળવીએ માતાજીના આશીર્વાદ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન