video of the truck driver to shoot the viral

ટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral

 | 2:32 pm IST

કચ્છમાં ટ્રક ચાલકને ઢોર માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટ્રાન્સપોર્ટના માલિક દ્રારા ટ્રક ચાલકને ઢોર માર મરાયો છે. ટ્રક પલ્ટી જતા જવાબદાર ટ્રક ચાલકને માર મારવાની ઘટના સામે આવી છે.

ટ્રક ચાલક દ્વારા વિનંતી કરવા છતાં ટ્રાન્સપોર્ટર તેને સતત મારી રહ્યો છે. વીડિયોમાં આપ જોઇ શકો છો આ ભાન ભૂલેલા ટ્રાન્સપોર્ટરને ડ્રાઇવરની આજીજી છતાં તે તેને માર મારી રહ્યો છે. વીડિયો ગાંધીધામનો હોવાનો દાવો થઇ રહ્યો છે.