The unique power of shitalasatam, Learn how to worship
  • Home
  • Featured
  • શીતળા સાતમનું અનોખુ મહાત્મય, જાણો કેવી રીતે કરવી પૂજા

શીતળા સાતમનું અનોખુ મહાત્મય, જાણો કેવી રીતે કરવી પૂજા

 | 8:40 am IST

શ્રાવણ માસમાં આવતા ખાસ વાર તહેવારોમાં શીતળા સાતમનું અનોખુ મહાત્મય છે. આવતીકાલે શીતળા માની પૂજા અર્ચનાનો દિવસ છે, તો આપના જીવનમાં પણ કેવી રીતે શીતળતાની પ્રાપ્તિ કરી શકાય, આ વિશેની જ ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી.

શીતળા માતાના પૂજનથી શીતળતાની પ્રાપ્તિ થાય છે. બહેનોએ દિવો પ્રગટાવવો અને “ૐ શીતળામાતાયૈ નમઃ” આ મંત્ર બોલી દિવો પ્રગટાવવો. શીતળા માતાનુ સ્વરુપ અનોખુ છે. જેમા ગદર્ભ પર માતાજીની સવારી છે. એક હાથમાં કળશ ધારણ કર્યુ છે. વધુ માટે જુઓ વીડિયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન