The video of Hindustan's longest train with 135 coaches went viral
  • Home
  • Videos
  • Featured Videos
  • વાહ શું નજારો છે !!! હિન્દુસ્તાનની 135 કોચ વાળી સૌથી લાંબી ટ્રેનનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

વાહ શું નજારો છે !!! હિન્દુસ્તાનની 135 કોચ વાળી સૌથી લાંબી ટ્રેનનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

 | 1:54 pm IST

સોશિયલ મીડિયા (Social Media) આજે મનોરંજનનું સાધન થઈ ગયું છે. લોકો એન્ટરટેઈન (Entertainment) માટે અવનવા વીડિયો(Video) શેર અને વાયરલ કરતા રહે છે. જો કે આ માહિતી કેટલી સત્ય હોય છે તેના વિશે કહેવું મુશ્કેલ છે. થોડા સમય પહેલા સૌથી લાંબી ટ્રેનની સાથે જોડાયેલો એક ફેક વીડિયો (Fake Video) વાયરલ થયો હતો. એ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે ટ્રેન ભારતમાં શરૂ કરવામાં આવી છે. ડ્રોનના શૂટથી આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે આ હિન્દુસ્તાનની સૌથી લાંબી ટ્રેન (Long Train) છે. જેમાં 135થી વધારે કોચ છે. એટલું જ નહીં કહેવામાં આવ્યું હતું કે ચાર પાવરફૂલ એન્જિનથી આ ટ્રેન દૂનિયાના સૌથી લાંબા પૂર ઉપરથી પસાર થાય છે.

આ વીડિયો (Video)માં કહેવામાં આવ્યું છે કે આ ટ્રેન 100 સુરંગો વાળી રેલ લાઈન પરથી પસાર થતી ચીનની બોર્ડર સુધી જાય છે. જેથી ચીન અને મ્યાનમાર સીમા સુધી પહોંચવું આસાન થઈ ગયું છે. આ વીડિયો આસામ અને મણિપૂરની બોર્ડની પાસે નૌને વિસ્તારનો છે. જુઓ મજેદાર વીડિયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન