the video of the lion harassment of amreli

કારચાલકે કરી સિંહની પજવણી, જુઓ Video

 | 2:46 pm IST

અમરેલીના ધારીમાં સિંહની પજવણીનો વીડિયો સામે આવ્યો છે. ધારી નજીકના આંબરડી રોડ પર સિંહ જોવા મળતા કારચાલકે સિંહને નજીકથી જોવા માટે કાર રિવર્સ ચલાવી હતી. કારચાલકે કારને રિવર્સ ચલાવી સિંહને દોડાવી પરેશાન કર્યો છે. કારચાલક વનરાજને દોડાવી સિંહ જોવાની મજા માણી રહ્યો છે તે આ વીડિયોમાં જોઇ શકાય છે.