The video of this Obesity couple went viral On social media
  • Home
  • Videos
  • Featured Videos
  • આ કપલનો કેટલો વજન હશે કે ઉંટ ઉભો જ ન થઈ શક્યો, વીડિયો જોઈ ખડખડાટ હસવું આવશે!

આ કપલનો કેટલો વજન હશે કે ઉંટ ઉભો જ ન થઈ શક્યો, વીડિયો જોઈ ખડખડાટ હસવું આવશે!

 | 4:01 pm IST

ઘણા લોકો પોતાના ઝાડા શરીરના કારણે પરેશાન રહેતા હોય છે અને ચરબી ઘટાડવા માટે અવનવા પ્રયત્નો પણ કરતાં રહે છે. પરંતુ હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે એ જોઈશું તો આપણે પણ ખ્યાલ આવી જશે કે લોકો શા માટે ઝાડા રહેવા નથી માગતા.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક મેદસ્વિતા ધરાવતું કપલ પ્રવાસે ગયું છે. આ કઈ જગ્યાએ છે એના વિશે હજુ કોઈ માહિતી મળી નથી પરંતુ આ વીડિયોની લોકો મજા લઈ રહ્યા છે. પ્રવાસ પર આવેલા આ કપલને ઉટ સવારીની મજા લેવી છે. પરંતુ એના વજનના કારણે બિચારો ઉંટ જ નીચે નમી ગયો અને ઉભો જ ન થઈ શક્યો.

એવામાં ઉટનો ટ્રેનર તેને ઉભો કરવાનો સખત પ્રયત્ન કરે છે પરંતુ બધા પ્રયત્નો નિષ્ફળ રહે છે અને છેવટે પેલા કપલને નીચે ઉતરી જવું પડે છે. વીડિયો જોઈને લોકો અવનવી કોમેન્ટ કરી રહ્યા છે. કોઈનું કહેવું છે કે હવે સમજાણું લોકો શા માટે વજન ઘટાડે છે. તો કોઈ કહે છે કે આ ઉંમરે શું જરૂર છે. તો જુઓ અહીં આ મજેદાર વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન