viral was the victim of suratna pi at surat
  • Home
  • Videos
  • Featured Videos
  • સુરતના સરથાણા PI દ્વારા જાહેરમાં માર માર્યાનો જુઓ Viral Video

સુરતના સરથાણા PI દ્વારા જાહેરમાં માર માર્યાનો જુઓ Viral Video

 | 9:23 pm IST

સુરતમાં એમ્બ્રોઇડરી યુનિટો બંધ રાખી રસ્તા ઉપર ઉતરેલા કામદારોને પોલીસ દ્વારા માર મરાતો વીડિયો વાયરલ થયો છે.ખાખીનો ખોફ જાહેરમાં જોવા મળ્યો છે. સરથાણા પીઆઇ દ્વારા જાહેરમાં માર મારવામાં આવ્યો છે. રવિવારે સુરત પોલીસે 52 લોકોની ધરપકડ કરી હતી.કામદારો રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યાં હતા.

ત્યારે પોલીસે તેમની પર લાઢી ચાર્જ કર્યો હતો. શું વિરોધ કરવો એટલો મોટો ગુનો છે કે પોલીસ આ રીતે કામદારો પર તૂટી પડી.કાયદાની રક્ષા કરવાનો દાવો કરતા પોલીસકર્મીઓની આ કરતુત કેટલે અંશે યોગ્ય કહી શકાય. ખાખી પહેરીને જાણે કે આ પોલીસકર્મી ભાન જ ભૂલી ગયો છે. હાલ ખાખીના ખોફના આ વીડિયોએ ખાસ્સી ચર્ચા જન્માવી છે.