The woman did the pleasure of going to peer at Raksha Bandhan video viral
  • Home
  • Videos
  • રક્ષાબંધનમાં પિયર જવાની ખુશીમાં મહિલાએ કર્યું એવું કે..

રક્ષાબંધનમાં પિયર જવાની ખુશીમાં મહિલાએ કર્યું એવું કે..

 | 5:53 pm IST

રક્ષાબંધનના દિવસે બહેન તેના ભાઇની રક્ષા માટે ભાઇના હાથ પર રાખડી બાંધે છે. જ્યારે ભાઇ તેની બહેનોને યથાશક્તિ મુજબ ભેટ આપી તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા એક મહિલા કારમાં બેઠી છે અને ડાન્સ કરી રહી છે. રક્ષાબંધન પર આ વીડિયોમાં મહિલા તેના પિયર જઇ રહી છે અને તેમા તેની ખુશી દેખાઇ રહી છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે મહિલા બિન્દાસ્ત થઇને બેઠા-બેઠા ડાન્સ કરી રહી છે. જેમા તમિલ સોન્ગ વાગી રહ્યું છે. આ વીડિયોને ફેસબુક, ટ્વિટર અને વોટસએપ પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી લાખો લોકો આ વીડિયો જોઇ ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન