the-youth-who-shot-the-girl-publicly
  • Home
  • Videos
  • યુવકે પાડ્યો ફોટો, યુવતી લાલપીળી થઈ જાહેરમાં કરી ધોલાઈ, જુઓ Video

યુવકે પાડ્યો ફોટો, યુવતી લાલપીળી થઈ જાહેરમાં કરી ધોલાઈ, જુઓ Video

 | 9:18 am IST

આણંદની વલ્લભવિદ્યાનગર કોલેજનો એક વીડિયો વાયરલ થયો છે.. જેમાં કોલેજની વિદ્યાર્થીની જાહેરમાં એક વિદ્યાર્થીની ધોલાઇ કરી રહી છે. ચોરીછુપીથી વિદ્યાર્થી મોબાઇલમાં વિદ્યાર્થીનીના ફોટો પાડતો હોવાની જાણ થતાં સમગ્ર મામલો બિચક્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીનીએ તેના મિત્રોને જાણ કરી હતી ચાર-પાંચ વિદ્યાર્થીઓએ રોમિયોનો મોબાઇલ છીનવી લીધો હતો અને કેમ્પસમાં જ રોમીયોની ધોલાઇ કરી હતી. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.