કચ્છઃ મંદિરમાં ચોરી કરતો ચોર કેદ થયો CCTVમાં, જુઓ VIDEO - Sandesh
NIFTY 10,361.05 -65.80  |  SENSEX 33,682.07 +-174.71  |  USD 64.9400 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhuj
  • કચ્છઃ મંદિરમાં ચોરી કરતો ચોર કેદ થયો CCTVમાં, જુઓ VIDEO

કચ્છઃ મંદિરમાં ચોરી કરતો ચોર કેદ થયો CCTVમાં, જુઓ VIDEO

 | 3:23 pm IST

કચ્છ જિલ્લાના કોઠારા ગામમાં આવેલા કેશરી નંદન હનુમાન મંદિરમાં ચોરી થયાની ઘટના બની છે. મંદિરમાં મુકવામાં આવેલી દાનપેટીમાંથી રોકડ રકમ લઇને ચોર ફરાર થઇ ગયો હતો. મંદિરમાં થયેલી ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે. તો ચાલો જોઈએ CCTVનો વીડિયો…