ચોરી કરવા આવેલા આ ચોર સાથે એવુ બન્યું કે, ઉભી પૂછડીએ ભાગવું પડ્યું, જુઓ Video - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ચોરી કરવા આવેલા આ ચોર સાથે એવુ બન્યું કે, ઉભી પૂછડીએ ભાગવું પડ્યું, જુઓ Video

ચોરી કરવા આવેલા આ ચોર સાથે એવુ બન્યું કે, ઉભી પૂછડીએ ભાગવું પડ્યું, જુઓ Video

 | 2:44 pm IST

આજકાલ ચોરીના બનાવો બહુ જ વધી ગયા છે, તો તેની સામે લોકો પણ એલર્ટ થઈને સીસીટીવી કેમેરા લગાવી રહ્યા છે. ત્યારે મહેસાણામાં કાર ચોરતો શખ્સ કેમેરામાં કેદ થયો. પરંતુ આ ચોર સાથે ગજબનું બન્યું હતું. ઊંઝામાં રાત્રિ દરમિયાન ચોરી કરતો શખ્સ CCTVમાં કેદ થયો હતો. આ ચોર કાર ચોરી કરવા કારનું લોક ખોલવા ગયો હતો, પણ તે સયમે જ ગાડીનું સાયરન વાગ્યું હતું. સાયરન વાગતા જ ચોર ગભરાઈ ગયો હતો અને ઉભી પૂંછડીએ ભાગ્યો હતો. આમ, ચોરીનો પ્રયાસ કરતા ચોરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.