NIFTY 10,230.85 +63.40  |  SENSEX 32,633.64 +200.95  |  USD 64.7400 -0.19
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos : ભારતના આ 10 સ્થળો પર લાગે છે મુસાફરોનો મેળો, દિવાળીની રજામાં આજે જ પ્લાન કરો

Photos : ભારતના આ 10 સ્થળો પર લાગે છે મુસાફરોનો મેળો, દિવાળીની રજામાં આજે જ પ્લાન કરો

 | 3:41 pm IST

 

ભારતના દરેક ખૂણામાં સૌંદર્ય, ઈતિહાસ, પ્રકૃતિનો ખજાનો જડાયેલો છે. જેને જોવા માટે વિદેશીઓ તો આવે જ છે, પણ ફરવાના શોખીન ભારતીયો માટે પણ અંહી રોજેરોજ નવા નવા ડેસ્ટીનેશન મળી જાય છે. પરંતુ ભારતમાં કેટલાક સ્થળો એવા છે, જ્યાં પર્યટકોની બારેમાસ ભીડ જામતી હોય છે. દિવાળી પર તમે આ સ્થળો પર જશો, તો તમને ક્યારેય અજાણ્યું નહિ લાગે.