- Home
- Photo Gallery
- બોલિવૂડ સિવાય દલ્લિવૂડની 5 અભિનેત્રીએ આપ્યા હદ બહારના સીન, એકની તો પહેલી જ ફિલ્મ બેન થઈ

બોલિવૂડ સિવાય દલ્લિવૂડની 5 અભિનેત્રીએ આપ્યા હદ બહારના સીન, એકની તો પહેલી જ ફિલ્મ બેન થઈ
December 3, 2019 | 5:47 pm IST
તમે કદાચ દલ્લિવૂડનું નામ નહીં સાંભળ્યું હોય. દલ્લિવૂડ એટલે કે બાંગ્લાદેશી ફિલ્મ. દલ્લિવૂડમાં કેટલીક એવી હોટ અભિનેત્રીઓ છે કે જે બોલિવૂડને પણ માત આપે છે. એમના કાતિક ફિગર અને અદાથી તે લોકોને દિવાના બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશી ફિલ્મ ઉદ્યોગમાં પણ અભિનેત્રીઓ તેની પ્રતિભા અને સુંદરતાથી વખણાતી રહેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન