These beautiful pictures of Jacqueline Fernandez will leave you stunned
  • Home
  • Photo Gallery
  • હાથમાં ટોપી અને બ્લેક બિકીનીમાં વ્હાઈટ બ્યૂટી જેકલીન ફર્નાન્ડિઝનાં હોટ PHOTOS

હાથમાં ટોપી અને બ્લેક બિકીનીમાં વ્હાઈટ બ્યૂટી જેકલીન ફર્નાન્ડિઝનાં હોટ PHOTOS

 | 4:53 pm IST

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહેતી હોય છે છે. તાજેતરમાં જ જેક્લીને તેના કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં જેક્લીને બ્લેક કલરની બિકીની પહેરેલી જોવા મળી રહી છે.

જેકલીનને આ રીતે બ્લેક બિકીનીમાં પડાવેલ ફોટોશૂટ હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યું છે. પ્રભાસની ફિલ્મ ‘સાહો’ મોટા પડદા પર રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં પ્રભાસ સાથે છે. પરંતુ જેક્લીનનું આ ફિલ્મમાં પ્રભાસ સાથે એક સોન્ગ છે જેમાં તેણે અદભૂત ડાન્સ કર્યો છે.

જેકલીનનાં વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો એવા અહેવાલો મળી રહ્યા છે કે તે સલમાન ખાન સાથે ‘કિક 2’માં પણ જોવા મળી શકે છે. 2014 માં રિલીઝ થયેલી ‘કિક’માં સલમાનની વિરુદ્ધ જેકલીન મુખ્ય ભૂમિકામાં હતી. હાલ વાયરલ થયેલા ફોટો જુઓ અહીં….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન