These bewitching pictures of Riya Sen went viral on social media
  • Home
  • Featured
  • રિયા સેનની હોટ તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી, ફેન્સ શેર કરવા આતૂર બન્યાં!

રિયા સેનની હોટ તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી, ફેન્સ શેર કરવા આતૂર બન્યાં!

 | 5:34 pm IST

ફિલ્મો કરતા સોશિયલ મિડિયામાં પોતાના બોલ્ડ અને સેક્સી ફોટોના કારણે સતત ચર્ચામાં રહેલી રિયા સેન ફિલ્મોમાં જોવા નથી મળી રહી. રિયા સેન પોતાના નવા નવા પ્રેમીઓ સાથે સંબંધ અને કિસિંગ સીનના કારણે કેરિયરની શરૂઆતમાં જાણીતી રહી હતી. રિયા સેનના પરિવારના સભ્યો દશકોથી ફિલ્મોમાં રહ્યા છે. જેમાં તેની ગ્રાન્ડ મધર સુચિત્રા સેનનો સમાવેશ થાય છે.

હાલમાં તેના હોટ અને બોલ્ડ ફોટો વાયરલ થઈ રહ્યા છે. જે જોઈને લોકો હક્કા બક્કા રહી ગયા છે અને હાલમાં ખુબ જ શેર થઈ રહ્યા છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે. પરંતુ તે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન