These Bollywood actresses are older than their husbands
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • બોલિવૂડની આ અદાકારોઓ ઉંમરમાં પોતાના પતિથી છે મોટી, એક અભિનેત્રી તો… Pics

બોલિવૂડની આ અદાકારોઓ ઉંમરમાં પોતાના પતિથી છે મોટી, એક અભિનેત્રી તો… Pics

 | 6:02 pm IST

બોલિવૂડ હંમેશાથી જ જમાનાથી આગળ રહ્યુ છે. પ્રેમમાં ઉંમરનો ફરક સિનેમાના સિતારાઓએ ન તો પહેલા કર્યો છે ન તો અત્યાર કરી રહ્યા છે. બોલિવૂડે પ્રેમના મામલામાં હંમેશાથી દીલનું સાંભળ્યુ છે અને ઘણા નિયમોને તોડ્યા છે. બોલિવૂડમાં ઘણી અભિનેત્રીઓ એવી છે જેમણે પોતાનાથી નાના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. એવી તમામ અભિનેત્રીઓ છે, જેમણે ઉંમરના બંધનને તોડી પોતાનાથી નાના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન